1
/
of
4
Khajur | ખજૂર લાડવા
Khajur | ખજૂર લાડવા
★
★
★
★
★ 318+ reviews
Regular price
Rs. 400.00
Regular price
Sale price
Rs. 400.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability

જો તમે એવી મીઠાઈ શોધી રહ્યાં હોવ જેમાં કોઈ જ પ્રકારના પ્રિઝર્વેટિવ કે આર્ટિફિશિયલ દ્રવ્ય વપરતા ના હોય અને ખાસ તો તમારા પોતાના રસોડામાં જે કાળજી લેવાય એવી જ કાળજી લેવાતી હોય, વપરાતી બધી વસ્તુઓ પણ બેસ્ટ ક્વોલિટીની હોય, સ્વચ્છતા હોય, વળી એ જ ઓરીજનલ તથા ટ્રેડિશનલ સ્વાદ હોય... તો આ બધું અહીં ફૂલફિલ થાય છે. આ કોઈ માર્કેટિંગ માટેની વાત નથી. જેવું છે એવી આ વાત છે.
આમાં ઉત્તમ ક્વોલિટીનો બ્લેક ખજૂર અને ડ્રાયફ્રુટનો ઉપયોગ થયો છે.
Box size : 400-420gm
12 Laddu in a box




A
Anonymous I have tested all the item's by gramya
and I have found very heathy.