મશરૂમ એક પ્રકારની ફૂગ છે. જેનો ખોરાક તરીકે પ્રચીન સમયથી ઉપયોગ થતો આવ્યો છે. એમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોને કારણે વેજિટેરિયન લોકો માટે એ ખાસ ઉપયોગી અને જરૂરી ખાદ્ય પદાર્થ છે.
આજે બજારમાં મળતા પ્રોટીન્સ અને વિટામિન્સ માટેના વિવિધ આર્ટીફીસીયલ પાવડરના બદલે સરગવો તથા મશરૂમ જેવા નેચરલ પાવડરનો ટ્રેન્ડ યુવાનોમાં વધી રહ્યો છે. આ ખુબ સારી બાબત છે. આપણી પાસે નેચરલ સ્ત્રોત અવેલેબલ હોય ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપવી હિતાવહ છે.
Benefits of Mushroom Powder :-
✔ બ્રેઈનની કાર્યક્ષમતા વધારે
✔ સ્ટ્રેસ લેવલ ઘટાડે
✔ પ્રોટીન્સ, ફોલિક એસિડ અને મિનરલ્સ અને વિટામિન્સનો નેચરલ સોર્સ
✔ યાદશક્તિ અને એકાગ્રતા વધારે
✔ ઇમ્યુનીટી વધારે
✔ હૃદયને સ્વસ્થ રાખે
✔ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે
✔ હેલ્થી કોલેસ્ટ્રોલ વધારે
✔ કેન્સરથી રક્ષણ કરે
How to Use :-
✔ સ્મુધી, કોફી, સૂપ વગેરેમાં મિક્ષ કરી શકાય.
✔ શાક, દાળ વગેરેમાં મસાલા તરીકે યુઝ કરી શકાય.
✔ સેન્વીચ, પિત્ઝા કે એવા કોઈ પણ પ્રકારના ફૂડમાં પણ એડ કરી શકાય.