JIVANRASAYAN CHYAWANPRASH
Unlock the ancient secret to good health and vitality with Gramya's carefully made Chyawanprash!
Discover the secret to strong immunity with Chyawanprash! Originally formulated by sage Chyawan and perfected over thousands of years, this blend of 51+ herbs is your key to vibrant health.
Gramya's traditional craftsmanship helps unlock your body's full potential, keeping you strong and balanced both physically and mentally. Embrace the timeless wisdom of Ayurveda for a healthier, happier you.
52 Herbs | Home Made | Handcrafted | Prepared with love | Traditional Recipe | Best Immunity Booster | Pure & Sure Quality
Benifits
- Invigorating and refreshing
- Immune booster
- Controls cholesterol and supports heart health
- ખૂબ સારું બ્રેઇન ટોનિક મનાય છે. યાદશક્તિ વધારનાર અને અલજાઈમાર જેવા રોગોથી રક્ષણ કરનાર!
- કફ, અસ્થમા અને શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓમાં રાહત આપે છે.
- ત્રિદોષને બેલેન્સમાં રાખે છે.
- પાચનશક્તિ સુધારે અને ભૂખ ઉઘાડે
- સેક્સયુલ સ્ટ્રેન્થ વધારે
HOW TO USE / ઉપયોગની રીત :
- Adult - 1-2 teaspoons twice Daily!
- Kids - 1/2-1 teaspoon!
- સવારે ભૂખ્યા પેટે અથવા જમ્યા પછીના ત્રણ કલાક પછી.
- એસીડીટી થતી હોય અથવા ટેસ્ટ ઓછો પસંદ હોય તો હૂંફાળા દૂધ સાથે મિક્ષ કરી લેવું
ગ્રામ્ય જીવનરસાયણ ચ્યવનપ્રાશ વિશે...
અંદાજે પાંચ હાજર વર્ષો પહેલા અશ્વિની કુમારોએ ઋષિ ચ્યવનને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને દીર્ધાયુ માટે એક રેસિપી શેર કરી હતી. આ રેસિપીને ચ્યવનપ્રાશ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો સુધી જનસમુદાયને આ રેસિપી સ્વસ્થ રહેવા મદદ કરતી રહી છે.
અમે એ રેસિપીને અનુરવાનો પ્રયત્ન કર્યો છે.
- પ્રાચીન આયુર્વેદીય પદ્ધતિથી આ તૈયાર કરવામાં આવે છે. જેમાં ૩ દિવસની પ્રક્રિયાથી આ ચ્યવનપ્રાશ તૈયાર થાય છે.
- આમાં 51થી વધુ ઔષધીઓનો ઉપયોગ થાય છે. જેની ગુણવતાની પૂરતી ખાતરી કરવામાં આવે છે.
- ચ્યવનપ્રાશ બનાવવમાં મુખ્ય ઘટક આમળાં છે. અમે આમળાનો પાઉડર કે હાઈબ્રીડ આમળાના બદલે દેશી આમળાનો ઉપયોગ કરીએ છીએ. દેશી આમળાં સ્વાદ અને ઔષધીય ગુણોમાં ઉત્તમ મનાય છે.
- આ ચ્યવનપ્રાશ માધવપુર ગામમાં ડો. અમી વેકરીયાની દેખરેખમાં સ્થાનિક લોકોની મદદથી બને છે.
- ખાંડ, આર્ટીફિસિયલ સ્વીટ કે કોઈ જ પ્રકારના પ્રીઝર્વેટિવ એડ નથી કરવામાં આવતા. આમાં સ્વીટનેસ માટે ખડી સાકર અને મધનો ઉપયોગ થાય છે.
- આ ચ્યવનપ્રાશ ઓછામાં ઓછાં ૩ વર્ષ સુધી ખાય શકાય છે. આયુર્વેદ મુજબ જૂનું ચ્યવનપ્રાશ વધુ લાભદાયી હોય છે.
- પ્લાસ્ટિકની બોટલના બદલે ગ્લાસની બોટલમાં ચ્યવનપ્રાશ પેક કરવામાં આવે છે. જેથી એની ગુણવતા જળવાય રહે.
- આમાં દેશી ગાયનું શુદ્ધ ઘી અને ઘાણીમાં કાઢેલું તલનું તેલ વપરાય છે.
F.A.Q / સવાલ-જવાબ
ચ્યવનપ્રાશ થી થતા લાભ?
WEEK 2
આજે આપણી બદલાયેલી જીવનશૈલીના કારણે આપણી ઇમ્યુનીટી ઘણી ડાઉન થઇ છે. જીવનરાસાયણ ચ્યવનપ્રાશ ઇમ્યુનીટી વધારે છે અને તંદુરસ્ત રહેવા મદદરૂપ બને છે.
WEEK 3
આમળાં વિટામિન C નો ઉત્તમ સોર્સ છે. જે તમને એનર્જીથી ભરપૂર રાખી ઉત્તમ પરફોર્મન્સમાં હેલ્પ કરે છે.
WEEk 4
આ ચ્યવનપ્રાશમાં ઉપયોગમાં લેવાયેલ ઔષધો હૃદય, લીવર, ફેફસા, મગજ જેવા ઓર્ગન્સને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.
WEEK 6
પાચનશક્તિ સુધારી લાબું અને તંદુરસ્ત આયુષ્ય પ્રદાન કરે છે.
WHY CHOOSE US
Free Delivery
Order over ₹400 (Gujarat) & ₹1000 (India)
Cash On Delivery
₹5 extra per ₹100 as per government rules
Support
Dedicated support