Home Made રાગી લડ્ડુ
★
★
★
★
★ 318+ reviews
Regular price₹ 375.00
/
MRP (Incl. of all taxes)
રાગી એ કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે. આજે વિટામિન્સ અને મિનરલ્સ માટે ગોળીઓ ગાળવી એના બદલે આ લાડુ ખાવા વધુ સમજદારી છે. જેમાં સ્વાદની તૃપ્તિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ બન્ને છે.
રાગી, ગોળ, ગાયનું ઘી, ડ્રાય ફ્રૂટ્સ વગેરેના ઉપયોગથી ઘરે જ તૈયાર થયેલ આ લાડું ઘરના દરેક સભ્યોને મજા કરાવી દેશે...
આપનો ઓર્ડર આપ whatsapp પર નોંધાવી શકો છો.
₹375/- (425gm)
₹700/- (850gm)