Acidity Relief Combo - Gramya Store
Acidity Relief Combo - Gramya Store
Acidity Relief Combo - Gramya Store
Acidity Relief Combo - Gramya Store

એસીડીટી રિલીફ કોમ્બો

  318+ reviews
Regular price ₹ 699.00 Sale price₹ 599.00 Save ₹ 100.00
/
MRP (Incl. of all taxes)

એસીડીટી આજે રાજ રોગ બની રહ્યો છે. આ નાનકડી અને સામાન્ય લગતી તકલીફ ભવિષ્યમાં અનેક મોટા રોગોની નિમંત્રણ પત્રિકા છે. 

છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, કબજિયાત, પરસેવામાંથી દુર્ગંધ, ગળામાં બળતરા જેવી તકલીફોમાં કોઈ જ કેમિકલ કે દવા વિનાની સારવાર એટલે આ કોમ્બો... 

આજે એસિડિટીના ઉપચાર માટે અનેક પ્રકારની દવાઓ બજારમાં છે. આ દવાઓ લાંબા ગાળે શું અસરો કરે છે એની જાણકારી વિના અને ઈન્ટટન્ટ રિઝલ્ટની લાલચમાં આપણે એનું સેવન પણ કરીએ છીએ. આ સાચો રસ્તો નથી જ. સાચો ઉપચાર માત્ર બે બાબતોથી જ આવે છે: જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર અને નેચરલ ઘટકોથી બનેલ ઉત્પાદનોથી. આ વિકલ્પો માત્ર એસિડિટીથી જ મુક્તિ આપે છે એવું નથી, ઓવરઓલ હેલ્થને ઉત્તમ બનાવે છે, જે કેમિકલ અને દવાઓ કરતાં ક્યાંય વધુ સારાં છે.

એસિડિટીના લક્ષણો 
✅ જમ્યા પછી છાતીમાં બળતરા
✅ ખાટા ઓડકાર આવવા 
✅ મોઢું ચીકણું કે કડવું રહેવું 
✅ મોંમાં ચાંદા પડવા 
✅ કબજિયાત રહેવો અને માથું દુખવું 
✅ ચામડી, પેશાબ, નખ તથા આંખો પીળા પડવા 

આ લક્ષણોને અવગણવા એ મોટા રોગોને આમંત્રણ આપવા જેવું છે. 

આનું સોલ્યુશન શું? 

પિત્ત શામક પાવડર (મુખવાસ)
મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પ્રકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે વિવિધ પ્રકારના રોગ આવે છે. ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય ત્યારે ઉપર જણાવ્યા એ મુજબના લક્ષણો અને તકલીફો જોવા મળે છે.  

ડો. અમી વેકરિયા અને એની ટીમ દ્વારા ઘરે તૈયાર થતો આ પિત્ત શામક પાઉડર (મુખવાસ) એસીડીટીમાં અક્સીર પરિણામ આપે છે. આ કોઈ દવા નથી, આ દવા વિનાની સારવાર છે. આપણે ત્યાં સદીઓથી આયુર્વેદમાં દર્શાવેલ અને ઘરે ઘરે વપરાતા બેઝિક મસાલાનું મિશ્રણ છે. 

 

દેશી ગુલકંદ
ગુલકંદ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે, તે દેશી ગુલાબની પાંખડીઓ, ખડી સાકર અને બીજી ઔષધિઓનું મિશ્રણ છે, જે 10-15 દિવસ સુધી તડકે રાખીને તૈયાર થાય છે. ગુલકંદનો ઉપયોગ આયુર્વેદમાં તેના ઠંડા ગુણોને કારણે વિવિધ રીતે પ્રયોજવામાં આવે છે.

ગુલકંદ ખાસ કરીને ગરમીની ઋતુમાં ખૂબ ઉપયોગી ગણાય છે, કારણ કે તે શરીરને ઠંડક પૂરી પાડે છે. તેને પેટની ગરમી અને એસિડિટીને ઓછી કરવામાં પણ મદદ મળે છે. ગુલકંદ પાચનતંત્રને સુધારવા, લોહીનું શુદ્ધીકરણ કરવા અને ત્વચાની સુંદરતા વધારવામાં પણ સહાયક છે. ચહેરા પર નીકળતી ગરમી અને ખીલને મટાડવા માટે ગુલકંદ મદદ કરે છે. આ સિવાય, તે મનને શાંત કરવા અને નિદ્રામાં મદદ કરવાના ગુણોથી પણ સમૃદ્ધ છે.

ગાય આધારિત ખેતીથી ઉગાડવામાં આવેલા ગુલાબથી બનેલું આ સ્વાદિષ્ટ ઉપાય તમને જમવાને આનંદ અને ઊર્જા આપે છે. દરેક ચમચી સાથે પરંપરા અને સ્વાસ્થ્યને જોડો. કુદરતી ગુણો અપનાવો અને ઠંડક માણો!

SUMMER TIME _ Gulkand + Summerprash - Gramya Store

---
હવે તમે જ વિચારો. આપણી તકલીફનું નેચરલ સોલ્યુશન, જે કોઈ જ કેમિકલ વિનાનું હોય, જે આપણા આયુર્વેદના આશીર્વાદ રૂપ હોય... તો એને એક ચાન્સ આપવો કે નહીં!? 

અને હા, આ કંઈ મોટી મેજીકલ કે મિરેકલ વાત નથી. સ્વસ્થ રહેવા માટે સદીઓથી આપણે ત્યાં જે વિજ્ઞાન ઘરે ઘરે છે, એનો જ આ એક નાનકડો પ્રયોગ છે. 

વિચારો નહિ, ભરોસો રાખીને એક વાર ટ્રાય કરી જુઓ... અનેક લોકોને જે ફાયદો થયો છે એ તમને પણ થઇ શકે છે.


Recently viewed