Super Food Combo
આજે હેલ્ધી રહેવું એ જીવનની પ્રાથમિક બાબત બની રહી છે. બદલાયેલી લાઇફ સ્ટાઇલ અને ફૂડ હેબીટના કારણે શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મળી રહે એની તકેદારી લેવી ખૂબ આવશ્યક છે. આ અંતે મશરૂમ અને સરગવાની સીંગ બન્ને આપણને મદદરૂપ બને છે.
સરગવાની સિંગનો પાવડર
સરગવાના અનેક મેડિકલ બેનિફિટ્સ હોવાના કારણે આયુર્વેદમાં એને ઉત્તમ ઔષધ મનાય છે. વિટામિન C અને કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત ધરાવે છે. આ ઉપરાંત બીજા પણ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આમ તો સરગવાની સિંગ માર્કેટમાં બારે માસ મળે જ છે. એનો ઉપયોગ કરતાં હોવ તો બેસ્ટ. પણ જો એ નિયમિત ન લઈ શકતા હોવ તો આ પાવડર મદદરૂપ થશે. જે ગુણધર્મો સિંગમાં છે એ બધા જ આ પાવડરમાં પણ જળવાયેલા રહે છે. આ પાવડરનો ઉપયોગ સૂપ બનાવવામાં કરી શકાય, શબ્જી બનાવો તો એમાં અડધીથી એક ચમસી એડ કરી શકાય, દાળમાં, થેપલામાં અને એવી ઘણી રસોઈમાં આ પાવડર એડ કરી શકાય. સ્વાદ અને આરોગ્ય બન્ને વધારશે.
ફાયદા
● વજન ઘટાડવા માટેનો કુદરતી સ્ત્રોત
● વાળ અને સ્કીન માટે ઉત્તમ
● શરીરમાંથી ટોકસીન બહાર કાઢે છે
● પાચનશક્તિ સુધારે
● અનિન્દ્રાને દૂર કરી સારી ઊંઘ લાવે છે
● સેક્સ ઉર્જા વધારે
● હાડકાંને મજબૂત કરે.
આ પાવડર કઈ રીતે અને ક્યાં બન્યો છે ?
ઓર્ગેનિક એન્ડ આયુર્વેદિક ફાર્મમાંથી સરગવાની સિંગનું કલેક્શન કરી, સાફસફાય કરી, સૂકવી, દળીને આ પાવડર તૈયાર થયો છે. આ પ્રક્રિયા ડૉ. અમી વેકરિયાની દેખરેખમાં ઘરે જ પૂરતી સ્વચ્છતાની કાળજી સાથે કરવામાં આવે છે. આ પાવડરમાં સરગવાની સિંગ સિવાય કશું જ મિશ્રણ કરવામાં આવતું નથી. એટલે કે 100% શુદ્ધ સ્વરૂપે આપના સુધી પહોંચે છે.
મશરૂમ પાવડર
મશરૂમ એક પ્રકારની ફૂગ છે. જેનો ખોરાક તરીકે પ્રચીન સમયથી ઉપયોગ થતો આવ્યો છે. એમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોને કારણે વેજિટેરિયન લોકો માટે એ ખાસ ઉપયોગી અને જરૂરી ખાદ્ય પદાર્થ છે.
આજે બજારમાં મળતા પ્રોટીન્સ અને વિટામિન્સ માટેના વિવિધ આર્ટીફીસીયલ પાવડરના બદલે સરગવો તથા મશરૂમ જેવા નેચરલ પાવડરનો ટ્રેન્ડ યુવાનોમાં વધી રહ્યો છે. આ ખુબ સારી બાબત છે. આપણી પાસે નેચરલ સ્ત્રોત અવેલેબલ હોય ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપવી હિતાવહ છે.
BENEFITS OF MASHROOM POWDER :-
✔ બ્રેઈનની કાર્યક્ષમતા વધારે
✔ સ્ટ્રેસ લેવલ ઘટાડે
✔ પ્રોટીન્સ, ફોલિક એસિડ અને મિનરલ્સ અને વિટામિન્સનો નેચરલ સોર્સ
✔ યાદશક્તિ અને એકાગ્રતા વધારે
✔ ઇમ્યુનીટી વધારે
✔ હૃદયને સ્વસ્થ રાખે
✔ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે
✔ હેલ્થી કોલેસ્ટ્રોલ વધારે
✔ કેન્સરથી રક્ષણ કરે
How to Use MASHROOM POWDER:-
✔ સ્મુધી, કોફી, સૂપ વગેરેમાં મિક્ષ કરી શકાય.
✔ શાક, દાળ વગેરેમાં મસાલા તરીકે યુઝ કરી શકાય.
✔ સેન્વીચ, પિત્ઝા કે એવા કોઈ પણ પ્રકારના ફૂડમાં પણ એડ કરી શકાય.